ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 11
ગુનો અટકાવવા માટેના પોલીસનાં પગલાં
(કલમ 149 થી 153)
CrPC ARTICLE 149.
-દરેક પોલીસ અધિકારીનો ગુનો થતો અટકાવવા માટે દરમિયાનગીરી
કરી શકશે અને પોતાની પૂરી શક્તિથી ગુનો થતો અટકાવશે.
CrPC
ARTICLE 150.
પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજનાની માહિતી પોલીસ તપાસ હાથ ધરવાની જેની ફરજ
હોય તે બીજા અધિકારીને તે માહિતી આપવી જોઈએ.
CrPC
ARTICLE 151.
પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે
મેજિસ્ટ્રેટના હુકમ વિના અને વગર વોરંટે તે યોજના કરનાર વ્યક્તિને પકડી શકશે.
CrPC
ARTICLE 152.
જાહેર મિલકતને થતું નુકસાન અટકાવવા માટે પોલીસ અધિકારીની રૂએ દરમિયાનગીરી કરી
શકશે.
CrPC
ARTICLE 153.
પોલીસ સ્ટેશનના ઈનચાર્જઅધિકારીનેતોલમાપનીતપાસણી કરવા માટે અથવા તેના માટે જડતી
લેવા અધિકારી વિના વોરંટે તે જગામાં પ્રવેશી શકશે અને ખામી જણાયે તે કબજે લઈ શકશે,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment