ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 13
તપાસ અને ન્યાયિક કાર્યવાહીમાં ફોજદારી
કોર્ટોની હકૂમત
(કલમ 177 થી 189)
CrPC ARTICLE 177.
સામાન્ય રીતે દરેક ગુનાસંબંધી તપાસ અને ન્યાયિક
કાર્યવાહી જેની હકૂમતની સ્થાનિક હદમાં તે થયો હોય તે કોર્ટ કરવી જોઈએ,
CrPC ARTICLE 178.
તપાસ
કે ન્યાયિક કાર્યવાહીનું સ્થળ નક્કી ન થઈ શકતું હોય ત્યારે તે જુદાં
જુદાંસ્થળોમાંના કોઈ એક વિસ્તારમાં તે સંબંધી તપાસ કે ન્યાયિક કાર્યવાહી હકૂમત ધરાવતી
કોર્ટમાં થઈ શકશે.
CrPC ARTICLE 179.
જ્યાં
કૃત્ય થયું હોય અથવા પરિણામ આવ્યું હોય ત્યાં ગુનાસંબંધી ન્યાયિક કાર્યવાહી થઈ
શકશે.
CrPC ARTICLE 180.
બીજા
ગુના સાથેના સંબંધને કારણે કોઈ કૃત્ય બને ત્યારે ન્યાયિક કાર્યવાહીનું સ્થળ પ્રથમ
જણાવેલાગુનાસંબંધી તપાસ કે ન્યાયિક કાર્યવાહી જેની સ્થાનિક હકૂમતમાં હોય તે કોર્ટ
કરી શકશે.
CrPC ARTICLE 181.
કેટલાક
ગુનાઓની બાબતમાં ન્યાયિક કાર્યવાહી જે કોર્ટની સ્થાનિક હકૂમતમાં ગુનો થયો હોય
આરોપી મળી આવ્યો હોય તે કોર્ટ કરી શકશે.
CrPC ARTICLE 182.
કોઈ
ઠગાઈવાળાગુનાસંબંધીપત્રો વગેરે દ્વારા યાંત્રિક સંદેશાથી ગુનો કરવામાં આવ્યો હોય
જે કોર્ટની સ્થાનિક હકૂમતમાં પત્ર કે સંદેશ મોકલાયેલ હોય કે મળેલ હોય તે કોર્ટ કરી
શકશે.
CrPC ARTICLE 183.
પ્રવાસ
કે સમાં કરેલા ગુના માટે તે વ્યક્તિ કે વસ્તુ જેની સ્થાનિક હકૂમતમાંથી પસાર થયેલ
કે પહોંચેલ હોય તે કોટી ગુના સંબંધી કાર્યવાહી કરી શકશે.
CrPC ARTICLE 184.
જેની
એક સાથે ન્યાયિક કાર્યવાહી થઈ શકે તે ગુનાસંબંધી ન્યાયિક કાર્યવાહીનું સ્થળ તે
ગુના પૈકીના કોઈ ગુના સંબંધમાં જેને હકૂમત હોય તે કોર્ટ તે સંબંધી તપાસ કરી કે
ન્યાયિક કાર્યવાહી કરી શકશે.
CrPC ARTICLE 185.
રાજ્ય
સરકારની જુદા સેશન્સ વિભાગોમાંકેસોની ન્યાયિક કાર્યવાહી કરવાનો હુકમ કરવાની સત્તા
રહેશે.
CrPC ARTICLE 186 .
શંકા હોય ત્યાં કયા જિલ્લામાં તપાસ કે ન્યાયિક
કાર્યવાહી કરવી તે હાઈકોર્ટ નક્કી કરી શકશે.
CrPC ARTICLE 187.
સ્થાનિક હકૂમતની બહાર કરેલા ગુના માટે પ્રથમ
વર્ગના મેજિસ્ટ્રેટ સમન્સ કે વોરંટ કાઢી શકશે.
CrPC ARTICLE 188.
ભારતની
બહાર કરેલા ગુના માટે તે જે સ્થળે મળી, તાવે તે સ્થળે
તેણે તે ગુનો કર્યો હોય તેમ કાર્યવાહી કરવી.
CrPC ARTICLE 189.
ભારત બહાર કરેલા ગુનાઓને માટે થયેલા દસ્તાવેજ
અને લગતા પુરાવા માટે તેની નકલો પુરાવા તરીકે સ્વીકારવી જોઈએ.
download pdf click here
Read CrPC chapter 12
0 ટિપ્પણીઓ
Please do not share links in comment