ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 14
કાર્યવાહી શરૂ કરવા માટે જરૂરી શરતો
(કલમ 190 થી 199)
CrPC
ARTICLE 190.
પહેલાં વર્ગના કોઈ પણ મેજિસ્ટ્રેટ અને જેને ખાસ
અધિકાર અપાયેલ હોય તે બીજા વર્ગના મેજિસ્ટ્રેટ પુરાવાને આધારે કોઈ ગુનાની વિચારણા
કરી શકશે.
CrPC
ARTICLE191.
આરોપીની અરજી ઉપરથી તે કેસ અન્યત્ર બીજા
મેજિસ્ટ્રેટ પાસે મોકલી શકાશે.
CrPC
ARTICLE192.
મેજિસ્ટ્રેટોને તપાસ કે ન્યાયિક કાર્યવાહી માટે
ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કેસો સોંપી શકશે.
CrPC
ARTICLE193.
આ અધિનિયમ હેઠળ મેજિસ્ટ્રેટે કેસને કમિટ ન
કર્યો હોય તો કોઈ પણ સેશન્સ કોર્ટ અવ્વલ હકૂમતની કોર્ટ તરીકે કોઈ ગુનાની વિચારણા
શરૂ કરી શકશે નહીં.
CrPC
ARTICLE194.
વધારાના કે મદદનીશ સેશન્સ જજોએ પોતાને
સોંપાયેલાકેસોની ન્યાયિક કાર્યવાહી કરવી જોઈએ.
CrPC
ARTICLE 195.
રાજ્યસેવકોનાકાયદેસરનાઅધિકારના તિરસ્કાર, જાહેર ન્યાય વિરુદ્ધના ગુના અને પુરાવામાં આવેલા દસ્તાવેજો
સંબંધી ગુના માટે ફોજદારીકામ ચલાવી શકાશે.
CrPC
ARTICLE 196.
રાજ્ય
વિરુદ્ધના ગુના માટે અને તેવો ગુનો કરવા માટેના ગુનાઇતકાવતરા માટે ફોજદારી કામ
ચલાવી શકાશે.
CrPC
ARTICLE197.
ન્યાયાધીશો અને રાજ્યસેવકો સામે ફોજદારી કામ
ચલાવવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લેવી જોઈએ .
CrPC
ARTICLE 198.
લગ્ન
અંગેનાગુનાઓ માટે ગુનાનો ભોગ બનેલ ચોક્કસ વ્યક્તિએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે
સિવાય પ્રકરણ-20 હેઠળ શિક્ષાપાત્ર ગુનાની કોઈ કોર્ટ વિચારણા શરૂ
કરી શકશે નહીં.
CrPC
ARTICLE198-A.
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-498(A) હેઠળના ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત .
CrPC ARTICLE 198-B.
IPCની કલમ 376(B)ના ગુના અંગેનું કોગ્નિઝન્સ લેવું.
CrPC
ARTICLE 199.
ફરિયાદી સિવાય બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી
કોર્ટ દ્વારા વિચારણા કરી શકાશે નહીં.
download pdf click here
Read CrPC chapter 13
0 ટિપ્પણીઓ
Please do not share links in comment