header

CrPC, પ્રકરણ 15 મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવા વિશે (કલમ 200થી 203),Chapter 15 About complaining to a magistrate (Articles 200 to 203)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 15
મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવા વિશે
 (કલમ 200થી 203)

 

CrPC ARTICLE 200.

મેજિસ્ટ્રેટેફરિયાદીની અને હાજર હોય તે સાક્ષીઓની સોગંદ ઉપર જુબાની લેવી જોઈશે અને જુબાનીનો સારાંશ લખી લેવો જોઈશે અને તે ઉપર ફરિયાદીએ અને સાક્ષીએ અને મેજિસ્ટ્રેટે સહી કરવી જોઈએ.

CrPC ARTICLE 201.

ન્યાયિક વિચારણા કરવાની સત્તા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટે લેખિત ફરિયાદ હોય તો યોગ્ય કોર્ટ સામે અને મૌખિક ફરિયાદ હોય તો ફરિયાદીને જ કોર્ટ સમક્ષ હાજર કરવો,

CrPC ARTICLE 202.

જે ગુનાની વિચારણા કરવાનો પોતાને અધિકાર હોય તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો આરોપી સામે આરોપી હુકમ કાઢવાનું મુલતવી રાખી શકશે.

CrPC ARTICLE 203

ફરિયાદ કાઢી નાંખવા માટે મેજિસ્ટ્રેટને સત્તા રહેશે.


download pdf click here



Read CrPC chapter 14







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ