header

CrPC, પ્રકરણ 16 મેજીસ્ટ્રેટો સમક્ષ કાર્યવાહી શરૂ થવા વિશે (કલમ 204 થી 210),Chapter 16 About initiating proceedings before magistrates (Articles 204 to 210)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974



પ્રકરણ 16
મેજીસ્ટ્રેટો સમક્ષ કાર્યવાહી શરૂ થવા વિશે
(કલમ 204 થી 210)


CrPC ARTICLE 204

ગુનાની વિચારણા કરનાર મેજિસ્ટ્રેટને અભિપ્રાય થયે સમન્સ કે વોરંટ કાઢી આરોપીને હાજર થવા ફરમાવશે.

CrPC ARTICLE205 .

મેજિસ્ટ્રેટ આરોપીને જાતે હાજર રહેવામાંથી મુક્તિ આપી શકશે.

CrPC ARTICLE206.

નજીવાગુનાની બાબતમાં ખાસ સમન્સ કાઢી તેને દંડ કે વકીલ દ્વારા હાજર રહેવાનું ફરમાવી શકશે.

CrPC ARTICLE207.

આરોપીને પોલીસ રિપોર્ટ અને બીજા દસ્તાવેજોની નકલ પૂરી પાડવી જોઈએ.

CrPC ARTICLE208 .

સેશન્સ કોર્ટે ન્યાયિક કાર્યવાહી કરી શકે તેવા બીજી કેસોમાંઆરોપીનેકથનો અને દસ્તાવેજની નકલ આપવી જોઈએ.

CrPC ARTICLE209.

 સેશન્સ કોર્ટ જ ગુનાની ન્યાયિક કાર્યવાહી કરી શકતી હોય ત્યારે તે કેસ તેને કમિટ કરવો જોઈએ.

CrPC ARTICLE210 .

ફરિયાદ ઉપરથી થયેલ કે તે જ ગુનાના સંબંધમાં પોલીસ તપાસ થયેલ હોય ત્યારે મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારી પાસેથી તે બાબતમાં રિપોર્ટ મગાવવો જોઈએ,



download pdf click here


Read CrPC chapter 15





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ