header

CrPC, પ્રકરણ 18 સેશન્સ કોર્ટ સમક્ષની ન્યાયિક કાર્યવાહી (કલમ 225 થી 237),Chapter 18 Judicial proceedings before the Sessions Court (Articles 225 to 237)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 18
સેશન્સ કોર્ટ સમક્ષની ન્યાયિક કાર્યવાહી
(કલમ 225 થી 237)

 

CrPC ARTICLE 225.

સેશન્સ કોર્ટ સમક્ષની ન્યાયિક કાર્યવાહીમાં ફરિયાદ પક્ષની રજૂઆત પબ્લિક પ્રોસિક્યુટરે કરવાની રહેશે.

CrPC ARTICLE226.

કલમ-209 હેઠળ કેસ કમિટ થયે આરોપીનાતહોમતનું વર્ણન કરી પોતે કયા પુરાવાથી આરોપીનો દોષ સાબિત કરવા માગે છે તે જણાવી ફરિયાદ પક્ષે પોતાની રજૂઆત શરૂ કરવી જોઈએ.

CrPC ARTICLE 227.

કેસનારેન્ડ અને દસ્તાવેજો પર વિચારણા કરીને આરોપી અને ફરિયાદી પક્ષની રજૂઆત સાંભળ્યા પછી જજને આરોપી સામે કાર્યવાહી માટે પૂરતું કારણ નથી એવું લાગ્યું આરોપીને છોડી મૂકવો જોઈએ.

CrPC ARTICLE 228.

 વિચારણા અને સુનાવણી કર્યા પછી જજને એવો અભિપ્રાય થાય કે ગુનો કર્યા હોવાને કારણ છે અને તેની ન્યાયિક કાર્યવાહી સેશન્સ કોર્ટ જ કરી શકે તેવું નથી તો તે કેસ ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ કરી શકશે ,

CrPC ARTICLE229.

આરોપી ગુનો બૂલ કરે તો જજે તેની લેખિત નોંધ કરી પોતાની વિવેકબુદ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે,

CrPC ARTICLE230.

આરોપી ગુનો બૂલ ન કરે અથવા કાંઈ ન કહે અને ન્યાયિક કાર્યવાહી માટે માગણી કરે તો જજેસાક્ષીઓની જુબાનીમાટે તારીખ નક્કી કરવી જોઈએ

CrPC ARTICLE231.

એ રીતે નક્કી કરેલી તારીખે જજ ફરિયાદ પક્ષના કેસના સમર્થનમાં છૂ કરવામાં આવે તે પુરાવો લેશે અને જરૂર પડયેસાક્ષીઓનેઊલટતપાસ માટે ફરીથી બોલાવી શકશે.

CrPC ARTICLE232.

  બંને પક્ષનો પુરાવો લીધા પછી જજને એવું જણાય કે આરોપીને ગુનો કર્યો હોવાનો કોઈ પુરાવો નથી તો તેને નિર્દોષ છોડી મૂકવી હુકમ કરવો જોઈએ,

CrPC ARTICLE233.

આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં ન આવે તો તેને પોતાના બચાવના સમર્થનમાં કોઈ પણ પુરાવો રજૂ કરવાનું ફરમાવવું જોઈશે.

CrPC ARTICLE 234.

બચાવપક્ષનાસાક્ષીઓની જુબાની પૂરી થાય ત્યારે ફરિયાદપક્ષે પોતાની રજૂઆતનો સારાંશ જણાવવોજોઈશે અને આરોપીને કે તેના વકીલને જવાબમાં દલીલ કરવાનો હકક રહેશે.

CrPC ARTICLE235.

દલીલોની અને કાયદાનામુદ્દા હોય તેની સુનાવણી કર્યા પછી જ કેસનો ફેંરાલોઆપશે .

CrPC ARTICLE236 .

આરોપી જ્યારે અગાઉ ગુનો સાબિત થયેલો હોવાનું સ્વીકારે નહીં ત્યારે જજ કલમ - 229 કે 235 હેઠળ સદરહુ આરોપીને પોતે દોષિત ઠરાવ્યા પછી અગાઉની ગુના સાબિતીના સંબંધમાં પુરાવો લઈ શકશે.

CrPC ARTICLE 237.

ક્લમ-199( 2 ) હેઠળ શરૂ કરાયેલ કાર્યવાહી મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પોલીસ રિપોર્ટ ઉપરથી હોય તે સિવાયની રીતે શરૂ થયેલ વોરંટ કેસોની ન્યાયિક કાર્યવાહી માટેની કાર્યરીતિ અનુસાર કરવી જોઈએ .


download pdf click here


Read CrPC chapter 17








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ