ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 20
મેજિસ્ટ્રેટોએ કરવાની સમન્સ કેસોની ન્યાયિક
કાર્યવાહી
(કલમ 251 થી 259)
CrPC
ARTICLE 251.
સમન્સ કેસોમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી હાજર
થાય ત્યારે આરોપનો સારાંશ જણાવવોજોઇશે.
CrPC
ARTICLE 252.
ગુનાની કબૂલાત થયે દોષિત ઠરાવી શકાશે.
CrPC
ARTICLE253.
નજીવાકેસોમાં આરોપી હાજર થયા વિના ગુનો કબૂલ
કરે તો દોષિત ઠરાવી તેને સજા કરી શકાશે.
CrPC
ARTICLE 254.
દોષિત ઠરાવવામાં ન આવે ત્યારે તમામ પુરાવા લીધા
પછી આરોપીને પણ સાંભળવોજોઈશે અને યોગ્ય લાગે સાક્ષીઓને હાજર થવા ફરમાવી શકશે.
CrPC
ARTICLE 255.
નિર્દોષ કે દોષિત ઠરાવીમેજિસ્ટ્રેટે કાર્યવાહી
કરવાની રહેશે.
CrPC
ARTICLE256.
ફરિયાદીની ગેરહાજરી કે મૃત્યુના પ્રસંગે કેસની
સુનાવણી કોઈ બીજા દિવસ ઉપર મુલતવી રાખવાનું કે પોતાને યોગ્ય લાગે તે સિવાય આરોપીને
નિર્દોષ ઠરાવી છોડી મૂકવો જોઈશે.
CrPC
ARTICLE 257.
છેવટનો
હુકમ થયા પહેલા કોઈ સમયે ફરિયાદી મેજિસ્ટ્રેટને એવી ખાતરી કરાવી આપે કે ફરિયાદ
પાછી ખેંચી લેવા માટે પૂરતાં કારણો છે તો મેજિસ્ટ્રેટ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી
મૂકશે.
CrPC
ARTICLE258.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનીપૂર્વમંજૂરી લઈને
કોઈ મેજિસ્ટ્રેટ કેટલા પ્રસંગોએ ફેંસલો સંભળાવ્યા વિના કોઈ પણ તબક્કે કાર્યવાહી
બંધ કરી શકશે.
CrPC
ARTICLE 259.
સમન્સ કેસોને વોરંટ કેસોમાંફેરવવાની કોર્ટની
સત્તા રહેશે.
download pdf click here
Read CrPC chapter 19
0 ટિપ્પણીઓ
Please do not share links in comment