ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 22
જેલમાં કેદ રખાયેલા કે અટકાયતમાં રખાયેલા
વ્યક્તિઓને હાજર કરવા વિશે
(કલમ 266 થી 271)
CrPC ARTICLE 266.
વ્યાખ્યાઓ :
- અટકાયતમાં રખાયેલ - નિવારક અટકાયત
માટે જોગવાઈ કરતાં કોઈ પણ કાયદા હેઠળ અટકાયતમાં રખાયેલનો સમાવેશ થાય છે.
- જેલમાં પેટાજેલ, સુધારગૃહ, બોસ્ટલ સંસ્થા કે તે પ્રકારની બીજી સંસ્થાઓનો સમાવેશ થશે.
CrPC ARTICLE 267.
કેદીઓનેતહોમતનો જવાબ આપવા, પુરાવો આપવા કે
કાર્યવાહીના હેતુ માટે કોર્ટ સમક્ષ રજૂ કરવાનું ક્રમાવતો હુકમ
જેલનાઈનચાર્જઅધિકારીને કરી શકશે.
CrPC ARTICLE 268.
કલમ-267ના અમલમાંથી અમુક વ્યક્તિઓને બાકાત રાખવાની રાજ્ય સરકારની
સત્તા રહેશે.
CrPC ARTICLE 269.
જેલનાઈનચાર્જ અધિકારી માંદગી કે નબળાઈને કારણે
આરોપીને ખસેડી શકાય તેમ ન હોય, પ્રાથમિક પોલીસ
તપાસ થતાં સુધી જેને જેલમાં રાખવામાં આવેલ હોય વગેરે જેવા કારણોએ હુકમનો અમલ નહીં
કરે.
CrPC ARTICLE 270.
કેદીને કોર્ટ સમક્ષ કસ્ટડીમાં લાવવા માટે સહી
થયેલ હુકમ મળે તેને રજા આપી કોર્ટમાં કે કોર્ટની નજીકમાં તેને કસ્ટડીમાં રખાવશે.
CrPC
ARTICLE 271.
જેલમાં
સાક્ષીઓની જુબાની લેવા માટે કમિશન કાઢવાની કોર્ટની સત્તા રહેશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment