header

CrPC, પ્રકરણ 4 (ક) ઉપલાદરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા (કલમ 36), પ્રકરણ 4 (ખ) મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવા બાબત (કલમ 37 થી 40)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ 1 એપ્રિલ, 1974



પ્રકરણ 4 () ઉપલાદરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા (કલમ 36),

 

CrPC  ARTICLE36.

પોલીસ સ્ટેશનના ઈનચાર્જ અધિકારીના દરજ્જાથી ઉપલાદરજ્જાના પોલીસ અધિકારીઓ તેમના સ્થાનિક વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદની અંદર તે અધિકારી વાપરી શકે તે તમામ સત્તા વાપરી શકશે.

 

 
પ્રકરણ 4 () મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવા બાબત (કલમ 37 થી 40)

 

CrPC  ARTICLE 37.

મેજિસ્ટ્રેટો અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ રહેશે.

(a)                 કોઈ વ્યક્તિને પકડવામાં અથવા નાસી છૂટતાંઅટકાવવામાં

અથવા

(b)                 સુલેહનો ભંગ થતો અટકાવવા અથવા દાબી દેવામાં

અથવા

(c)                  રેલવે, નહેર, તાર, વ્યવહાર કે જાહેર મિલકતને નુક્સાનપહોંચાડવાની થતી કોશિશ અટકાવવાની બાબતમાં મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ છે.

 

CrPC  ARTICLE 38.

પોલીસઅધિકારીનહોયએવીવ્યક્તિવોરંટબજાવેત્યારે તેને સહાય કરવાની ફરજ રહેશે

CrPC  ARTICLE 39.

 કોઈ વ્યક્તિના ગુના કે ઈરાદાની જેને માહિતી હોય તે વ્યક્તિએ નજીકના મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને તરત ખબર આપવી જોઈએ,

CrPC  ARTICLE 40.

ગામનું કામ કરનાર દરેક અધિકારી પોતાની પાસે જે માહિતી હોય તે નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ કે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જઅધિકારીને રિપોર્ટ કરવાની રહેશે.

 

download pdf click here


 read CrPC, chapter 3



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ