ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 27
ફેસલો
(કલમ 353 થી 365)
CrPC
ARTICLE 353.
અવ્વલ
હકૂમત ધરાવતી ફોજદારી કોર્ટની દરેક ન્યાયિક કાર્યવાહીનો ફેંસલો ખુલ્લી કોર્ટમાં
અને કાર્યવાહી પૂરી થયા પછી પક્ષકારો કે તેમના વકીલોને આખો ફેંસલો લખાવીને કે
વાંચીને આપવો જોઈએ.
CrPC
ARTICLE 354.
કોર્ટની ભાષામાં ફેંસલો આપવો જોઈએ અને વિગતો
નોંધવી જોઈએ.
CrPC
ARTICLE 355.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેસનો અનુક્રમ નંબર, ગુનો થયાની તારીખ, ફરિયાદીનું નામ, આરોપીનું નામ અને રહેઠાણ, આરોપીનો જવાબ અને
જુબાની, આખરી હુકમ અને તેની તારીખ વગેરે જેવી નોંધ સાથે
ફેફ્સલોઆપશે.
CrPC
ARTICLE356.
અગાઉ દોષિત ઠરેલાગુનેગારનાસરનામાની સજા પૂરી
થયે પાંચ વર્ષ સુધી જાણ કરવાનો હુકમ કરી શકશે.
CrPC
ARTICLE357.
કોર્ટ દંડની રકમ ફોજદારી ખર્ચ કે વળતર આપવા
માટે પણ હુકમ કરી શકશે.
CrPC
ARTICLE 357-A.
ભોગ બનનાર માટે વળતર આપવા બાબત.
CrPC
ARTICLE357-B.
ભારતીય દંડસંહિતાની કલમ-326(A) કે કલમ-376(D) હેઠળ દંડ ઉપરાંત
વળતર આપવા અંગે,
CrPC
ARTICLE358.
વિના કારણે પકડવામાં આવેલ વ્યક્તિને વળતર
આપવાનું પકડાવનાર વ્યક્તિ પાસેથી ઠરાવી શકશે.
CrPC
ARTICLE359.
પોલીસ અધિકાર બહારના કેસોમાં ખર્ચ આપવાનો હુકમ
કરી શકશે.
CrPC
ARTICLE360.
સારી વર્તણૂકની અજમાયશ ઉપર અથવા તાકીદ આપીને
છોડી મૂકવાનો હુકમ કરી શકશે.
CrPC
ARTICLE 361.
કેટલાક કેસોમાં કોર્ટ કાર્યવાહી ન કરે તો ખાસ
કારણોની નોંધ કરવી જોઈએ.
CrPC
ARTICLE 362.
કોર્ટ ફેસલામાફેરફાર કરી શકશે નહિ સિવાય કે લેખન કે આંકડાસંબંધી
ભૂલો સુધારવા માટે
CrPC
ARTICLE363.
આરોપી અને અન્ય વ્યક્તિઓને ફેંસલાની નકલ આપવી
જોઈએ.
CrPC
ARTICLE 364.
ફેંસલો કોર્ટની ભાષા સિવાયની ભાષામાં લખાયેલ
હોય અને આરોપી તેમ કરવા માગણી કરે તો કોર્ટની ભાષામાં કરેલું તેનું ભાષાંતર તે
રેકર્ડમાં ઉમેરવું જોઈએ.
CrPC
ARTICLE 365.
સેશન્સ કોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્ણયની
અને સજાના હુકમની નકલ મોકલવી જોઈએ.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment