ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 31
ફોજદારી કેસો અન્યત્ર મોકલવા બાબત
(કલમ 406 થી 412)
CrPC ARTICLE 406.
એક કોર્ટનાકેસો અને અપીલો બીજી કોર્ટને
મોકલવાનીસુપ્રીમ કોર્ટની સત્તા રહેશે.
CrPC ARTICLE407.
કેસો અને અપીલો એક કોર્ટ પાસેથી બીજી કોર્ટને
મોકલવાનીહાઈકોર્ટને સત્તા રહેશે.
CrPC ARTICLE408.
પોતાના
તાબાનીકોર્ટોનાકેસો અને અપીલો અન્યત્ર મોકલવા માટેની સેશન્સ જજની સત્તા રહેશે. છે.
CrPC ARTICLE409.
કોઈ પણ
સેશન્સ જજ પોતાની સત્તા નીચેના કોઈ મદદનીશ સેશન્સ જજ કે ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ પાસેનો કોઈ કેસ એ અપીલ તેની પાસેથી પાછો ખેંચી
લઈ શકશે,
CrPC ARTICLE410.
કોઈ
ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ પોતાની સત્તા નીચેના કોઈ
મેજિસ્ટ્રેટ પાસેથી કોઈ કેસ પાછો ખેંચી લઈ શકશે.
CrPC ARTICLE411.
કોઈ પણ
જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ કોઈ પણ કાર્યવાહી નિકાલ માટે
પોતાની સત્તા નીચેના કોઈ પણ મેજિસ્ટ્રેટને સોંપી શકશે કે તે બીજા કોઈ
મેજિસ્ટ્રેટને નિકાલ માટે તે કેસ મોકલી શકશે.
CrPC ARTICLE412.
કલમ-408, 409, 410 , 411 હેઠળનો હુકમ કરનાર સેશન્સ જજ કે મેજિસ્ટ્રેટે
તેમ કરવાના પોતાનાં કારણોની નોંધ કરવી જોઈએ,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment