ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 37
પ્રકીર્ણ
(કલમ 474 થી 484)
CrPC
ARTICLE 474.
કલમ-407 હેઠળ તે સિવાય
હાઈકોર્ટ ગુનાની ન્યાયિક કાર્યવાહી કરે ત્યારે સેશન્સ કોર્ટ કેસની ન્યાયિક
કાર્યવાહી કરતી હોત તો તે જે કાર્યરીતિનેઅનુસરે તેણે હાઈકોર્ટે અનુસરવું જોઈએ.
CrPC
ARTICLE 475.
કોર્ટ માર્શલ દ્વારા ન્યાયિક કાર્યવાહી
કરવાપાત્ર વ્યક્તિઓ કમાન્ડિંગ અધિકારીઓને સોંપી દેવા જોઈએ,
CrPC
ARTICLE 476.
નમૂનાસંવિધાનનીક્લમ -227થી અપાયેલ
સત્તાને આધીન બીજી અનુસૂચિમાં આપેલા નમૂના, તેમાં
જણાવેલહેતુઓ માટે વાપરી શકાશે.
CrPC
ARTICLE 477.
પોતાની સત્તા નીચેની ફોજદારી કોટમાં નિયમો
કરવાની હાઈકોર્ટની સત્તા રહેશે,
CrPC
ARTICLE 478.
રાજ્ય સરકારને હાઈકોર્ટ સાથે વિચાર વિનિમય
કરીને કેટલાક કેસોમાંએક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટનેફાળવાયેલ કાર્યોમાં ફેરફાર કરવાની
સત્તા રહેશે.
CrPC
ARTICLE 479.
જ્જ કે મેજિસ્ટ્રેટ જેમાં અંગત હિત ધરાવતાં હોય
તેવા કેસની ન્યાયિક કાર્યવાહી કરી શકાશે નહીં.
CrPC
ARTICLE 480.
કોઈ મેજિસ્ટ્રેટની કોર્ટમાં વકીલાત કરતા હોય તે
વકીલ તે કોર્ટ કે તે કોર્ટની હકૂમતની અંદરની કોઈ કોર્ટમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ
કરી શકશે નહીં.
CrPC
ARTICLE 481.
વેચાણ સાથે સંબંધ ધરાવતાં રાજ્યસેવકોએ મિલકત
વેચાતી ન લેવા અથવા તેની હરાજીમાં માગણી મૂકી શકશે નહીં.
CrPC
ARTICLE 482.
ન્યાયનો હેતુ જાળવવા માટે જરૂરી હોય તેવા હુકમો
કરવાની હાઈકોર્ટની અંતર્ગત સત્તાને આ અધિનિયમનો કોઈ પણ મજકૂર મર્યાદિત કરી શકશે
નહીં.
CrPC
ARTICLE 483.
જ્યુ. મેજિસ્ટ્રેટની
કોટ ઉપર સતત દેખરેખ રાખવાની હાઈકોર્ટની ફરજ રહેશે.
CrPC
ARTICLE 484.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1898 આથી રદ કરવામાં આવે છે. જેમાં થોડા અપવાદ
બાદ રહેશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment