header

(૧૨૩) પીર, બાવર્ચિ, ભિશ્તી, ખર,(123) Pir, Bavarchi, Bhishti, Khar

 

(૧૨૩) પીર, બાવર્ચિ, ભિશ્તી, ખર

 


            એક દિવસ બાદશાહ દરબારમાં અલક-મલકની વાતો કરતા બેઠા હતા ત્યાં એમને વિચાર આવ્યો અને બીરબલને કહ્યુંબીરબલ પર, બાવર્ચી, ભિશ્તી અને ખર શોધી લાવ..”

 

            બીરબલ તો જરા પણ મુંઝાયા વગર બોલ્યો - “જહાંપનાહ, કાલે હું આ સવાલનો જવાબ અવશ્ય શોધી લાવીશ.”

 

            જ્યારે સાંજના સમયે બીરબલ શાહી નોકરીમાંથી ફારેગ થઈને ઘર તરફ જવા લાગ્યો તો રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણનું ઘર આવ્યું. કાંઈક વિચાર આવતા બીરબલ બ્રાહ્મણના ઘરમાં ગયો અને સો રૂયિા બ્રાહ્મણના હાથમાં મુક્તા કહ્યું - "કાલે તારે મારી  સાથે દરબારમાં આવવાનું છે.”

 

        બીજા દિવસે બીરબલ બ્રાહ્મણને લઈને દરબારમાં ગયો. બ્રાહ્મણને જોઈને બાદશાહ બીરબલનો ભાવાર્થ સમજી ગયા. બીરબલે બ્રાહ્મણને બાદશાહ સામે ઉભો રાખીને કહ્યું“નામદાર, આ માણસમાં કાલ વાળા ચારે ગુણ વિધમાન છે.”

 

            બાદશાહ સલામત” આ બ્રાહ્મણ છે. તેથી પૂજનીય છે એટલે પીર ગણાય અને બ્રાહ્મણના હાથનું બનાવેલું ભોજન બધા ખાય છે, એટલે આ બાવર્ચી પણ ગણાય. વળી જમ્યા પછી બ્રાહ્મણ પાસે પાણી પાવાનું કામ પણ લેવાય છે, તેથી એ ભિતી પણ લદાય છે, એટલે ખર પણ કહી શકાય. ફક્ત એક બ્રાહ્મણને નોકર રાખવાથી ચારે કામ સરળતાથી થઈ જાય છે. પૂજા વખતે પીર, રોટી વખતે બાવર્ચી, તરસ લાગે તો એની પાસે ભિશ્તીનું કામ પણ કરાશે એટલે કે એ પાણી પણ પીવડાવી દેશે. ઇચ્છો તો બોઝ લાદીને ખરનું કામ સરળતાથી કરાવો. એટલે કે તે એ સમસ્ત કાર્યો ને સારી રીતે કરી શકે છે. પણ છે. પરદેશમાં જેતી વખતે એના મોથા પુર બો..?

 

            અકબર બાદશાહ બીરબલનો જવાબ સાંભળી ઘણા ખુશ થઈ ગયા અને એ પંડિતને ઇનામ આપીને વિદાય કર્યો.


read (૧૨૨) સિદ્ધાંતની વાત










ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ