બીરબલ, એક વાત જણાવ...” બાદશાહ અકબરે કહ્યું“જીવનમાં એવો અવસર ક્યારે આવે છે, જ્યારે માણસે ચુપ થઈ જવું જોઈએ ?”
બીરબલે હસીને કહ્યું‘પોતાનાથી ભુલ થઈ જાય ત્યારે…. બાદશાહ ચુપ થઈ ગયા.
read (૧૦૯) જીંદગી એ ન્યાય .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment