(૬૭) સમસ્યાની પૂર્તિ
એક દિવસ બાદશાહને બીરબલના પાંડિત્યની પરીક્ષા લેવાનું મન થયું. તેથી એક સમસ્યા
લખીને બીરબલને આપી અને કહ્યું કે આની પૂર્તિ કરી આપ. સમસ્યા આ પ્રમાણે હતી.
“ટુટે ફુટે સડે કો જૈસી
વિધિ સરાહિયે.”
બીરબલે તત્કાળ એ છંદવાંચી એની પૂર્તિ કરી દીધી.
તૂટે પર ઈખ તાકી મિસરી
ગુણ કદકારા । તાકો લે પ્રસાદ, દેવ દેવન ચઢાઈયે ॥
ફૂટ કે કપાસ મત રાખત હે
આલમ કી | તાકો હોત વસ્ત્ર કહાં કહાં લૌ લગાઈયે ॥
સહે જબ તન તાહે શ્વેતત વર્ત કાગજ | તાપર કુરાન
ઔર પુરાન હું લખાઈ એ ॥
કહે બીરબલ સુનો હા અકબર
બાદશાહ ।
ટૂડે ફૂટે સડે કો કિસી
વિધિ સરાહિયે ॥
બાદશાહ બીરબલની દીર્ધદૃષ્ટિ અને પાંડિત્ય જોઈ
દંગ થઈ ગયો અને બીરબલને ઈનામ આપ્યું. બધા દરબારી પણ મુગ્ધ થઈ ગયા.
read (૬૬) કોનું સારું ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment