header

(૧૦૪) અર્ધુ ઇનામ,half prize

 

(૧૦૪) અર્ધુ  ઇનામ

 


            બીરબલને એવી ટેવ હતી કે સવારે ફરવા નીકળે ત્યારે નીચું જોઈને જ ચાલે. એને આ રીતે નીચું જોઈને ચાલતો જોઈ બાદશાહે એકવાર બીરબલને મજાક કરતા પૂછયું - બીરબલ, તું જમીનમાં શું શોધે છે?”

 

            બિરબલ-“નામદાર, એમાં મારો બાપ ગુમ થઈ ગયો છે. હું એને શોધતો ચાલુ છું.”

 

            બાદશાહ કહ્યું - જો હું તારો બાપ શોધી દઉ તો તું મને શું આપે ?”

 

            તો બીરબલ તરત બોલ્યો - “અર્ધો બાપ મારો અને અર્ધા તમારો. આ સાંભળીને બાદશાહ ચુપ થઈ ગયો.


read (૧૦૩) શાહજાદો અને વણિકપુત્ર





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ