(૧૧૫) કેટલા તારા
અકબર બાદશાહે એકવાર
બીરબલને પૂછ્યું“આકાશમાં તારા કેટલા ?”
બીરબલે તરત એક નોકરને થાળીમાં રાઈ ભરીને લાવવા કહ્યું. નોકર-રાઈ ભરેલી થાળી લઈ
આવ્યો. એટલે બીરબલે એ થાળી બાદશાહ સામે મુકી અત્યંત નમ્રતાથી કહ્યું
જહાંપનાહ, થાળીમાં જેટલી
રાઈ છે એટલા જ આકાશમાં તારા છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો રાઈ ગણી લો.”
બાદશાહ આ જવાબથી ચુપ જ થઈ
ગયા.
read (૧૧૪) સંસારનો ઉપકાર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment