header

(૧૦૮) ઉપરવાળાનો ઇન્સાફ,Justice of god

 

(૧૦૮) ઉપરવાળાનો ઇન્સાફ

 


            બાદશાહ અકબરે એકવાર બીરબલને પૂછ્યું- “બીરબલ, ઉપરવાળાનો એટલે કે અલ્લાહનો ઇન્સાફ ક્યારે થાય છે?

 

            બીરબલ તો હાજરજવાબી હતો. તરત બોલ્યો આલમપનાહ! જ્યારે બાદશાહનો ઇન્સાફ ખોટો હોય છે ત્યારે.  બાદશાહ આ જવાબનું રહસ્ય સમજી ચુપ થઈ ગયો.


read (૧૦૭) ચુડીઓ કેટલી ?









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ