(૧૧૧) બુદ્ધિની દાદ
એક દિવસ બાદશાહ અકબરે
કાગળ પર કલમથી એક લીટી દોરી પછી બીરબલને કહ્યું - બીરબલ, આ રેખાને વધારવાની પણ નથી
અને ઘટાડવાની પણ નથી. છતાં આ રેખા નાની થઈ જવી જોઈએ.”
બીરબલે તત્કાળ એ રેખા
નીચે બીજી એક મોટી રેખા કલમથી દોરી પછી કહ્યું- જુઓ જહાંપનાહ, હવે તમારી રેખા નાની
થઈ ગઈ !”
read (૧૧૦) જવાબ હાજર છે
0 ટિપ્પણીઓ
Please do not share links in comment