(૮૧) સાચો પારસમણી
એક દિવસ ફારસનો બાદશાહ
દિલ્હીનો મહેમાન બન્યો. દરબાર ભરાયો તો ફારસના બાદશાહે પૂછયું-“તમારી પાસે પારસમણી
છે ?”,
બાદશાહ અકબરે તો તરત
બીરબલનો હાથ પકડીને કહ્યું-મારો પારસમણી આ રહ્યો. જેમ પારસમણીના સ્પર્શથી લોઢા
જેવી તદ્દન સસ્તી ધાતુ પણ સુવર્ણ બની જાય છે, તેમ આ બીરબલ રૂપી પારસમણીના સમાગમથી
મૂર્ખ પણ જ્ઞાન શિરોમણી બની રાજેન્દ્રનો કંઠમણી બને છે.”
બાદશાહ અકબરના આવા શબ્દો
સાંભળી ફારસના બાદશાહના આનંદનો પાર ન રહ્યો.
read (૮૦) પ્રારબ્ધ કે પુરુષાર્થ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment