header

(૧૧ર) વાહ ! બીરબલ,Wow! Birbal

 

(૧૧ર) વાહ ! બીરબલ

 


            એકવાર ભર્યા દરબારમાં અકબરે બીરબલને પૂછયુંબીરબલ તારી પાસે દોલત કેટલી છે?”

 

            “ઘણી છે નામદાર ...!' બીરબલે જવાબ આપ્યો.

 

            એમાં સૌથી કીંમતી ચીજ કઈ છે?' બાદશાહે પૂછયું. “મારી બુદ્ધિ હજૂર.' બીરબલે તત્કાળ જવાબ આપ્યો.


read (૧૧૧) બુદ્ધિની દાદ








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ