header

પુનઃ રાજસ્થાનમાં,Again in Rajasthan

 

પુનઃ રાજસ્થાનમાં


 

   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,


                         સ્વામીજી જ્યારે દેદરાનમાં હતા ત્યારે ખેતીના મહારાજાએ એમને અનેક વખત આમંત્રણ મોકલ્યા હતા. સ્વામીજીના વિચારોથી પોતાની પ્રજાને પરિચિત કરવા માટે એ ઉત્સુક હતા. આખરે સ્વામીજીએ દેરાદૂનથી વિદાય લીધી અને તેઓ દિલડી, અલર થઈને જયપુર પો. એ દરમિયાન એમણે પોતાના પરિવાજા દિવોનાં સંસ્મરણો તાજા કર્યા જયપુર થઈને સ્વામીજી ખેવડી આવી પહોંચ્યા.


                         ભારે ઉમળકાથી અને માનપત્રોથી મહારાજાએ સ્વામીજીનો સત્કાર કર્યો. ખેતીમાં સ્વામીજીએ ‘વેદાંતદર્શન' પર દોઢ કલાક વક્તવ્ય આપ્યું. આ વક્તવ્યો શ્રોતાજનો પર કાયમી પ્રભાવ પાડો. સ્વામીજીએ ખેતડીથી વિદાય લીધી, ત્યારે મહારાજા અજિતસિંહે એમને ત્રણ હજાર રૂપિયા કર્યા. સ્વામીજીએ રૂપિયા ના કાર્ય માટે કલકત્તા મોકલી આપ્યા. ત્યારબાદ ખેડીથી સ્વામીજીએ કિન્નનળ, અજમેર, જોધપુર જેવાં સ્થળોની મુલાકાત લીધી. ત્યાંથી તેમણે મધ્યભારતનો ઈન્દોર, ખંડવા જેવા સ્થળોની મુલાકાત લઈને કલકત્તા તરફ પ્રયાણ કર્યુ.


read પુનઃ ઉત્તરભારતમાં

download pdf click here





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ