કીડી અને કબુતર
એક નદી કિનારે ઘટાદાર ઝાડ ઉપર એક કબુતર
રહેતું હતું. ઝાડનાં થડ પાસે કીડીનું દર હતું. કીડી અને કબુતર વચ્ચે વાર નદીમાં
પૂર આવ્યું કીડી બેન પાણીમાં તણાયાં કબુતરની પર પડી તેણે તરત જ ઝાડનું પાંદડું
તોડી કીડી પાસે ફેંક્યું. પાંદડું જેવું પડ્યું કે કીડી તેના પર ચઢી ગઈ અને બચી
ગઈ.
થોડા દિવસ બાદ કીડીએ શિકારીને તીર
તાકીને ઉભેલો જોયો તે કબુતરને મારવા જતો હતો. પરંતુ કીડી સડસડાટ શિકારી પાસે
પહોંચી અને તેના પગે ચટકો ભર્યો.
તીર તો છૂટચું પણ નિશાન ચુકી ગયું.
કબુતરે શિકારીને જોયો અને પોતાનો પ્રાણ બચાવવા બદલ કીડીનો આભાર માન્યો.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment